GSTV

બોલીવુડ સ્ટાર્સ જેને મળ્યું ડબ્બૂ રત્નાનીના 2020ના કેલેન્ડરમાં સ્થાન, ભૂમિ-કૃતિનો હૉટ અંદાજ જોતાં રહી જશો

Last Updated on February 18, 2020 by Bansari

આખરે તે સમય આવી જ ગયો જેની બોલીવુડ સેલેબ્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં. બોલીવુડ સ્ટાર્સના ફેવરેટ ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીના કેલેન્ડરમાં છવાઇ જવા માટે લગભગ તમામ સ્ટાર્સ આતુર હોય છે. આ વખતે પણ તમામ ઝાકઝામાળ બાદ આખરે આ વર્ષનું આ કેલેન્ડર લૉન્ચ થઇ ચુક્યું છે. ચાલો જોઇએ, કયા સ્ટાર્સ નજરે આવી રહ્યાં છે તેના આ વર્ષના કેલેન્ડરમાં…

ભૂમિ પેડનેકરે ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું જે બાદ તે ખૂબ ચર્ચામાં આવી છે. બાથટબમાં પોઝ આપતી ભૂમિના આ અંદાજનો કદાચ ફેન્સને ખ્યાલ સુદ્ધાં ન હતો.

આ કેલેન્ડરમાં બોલીવુડની હસીન અદાકારા કૃતિ સેનન પણ નજરે આવી રહી છે. કૃતિનો આ પોઝ દિલકશ લાગી રહ્યો છે.

કૃતિ સેનનની અન્ય એક તસવીર છે, જે ડબ્બૂ રત્નાનીના આ વર્ષના કેલેન્ડરનો હિસ્સો છે.

આ કેલેન્ડરમાં નજરે આવી રહેલા વિકી કૌશલનો આ અંદાજ તમે કદાચ પહેલાં નહી જોયો હોય.

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર-2થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અનન્યા પાંડેને પહેલીવાર ડબ્બૂ રત્નાનીના આ વર્ષના કેલેન્ડરમાં સ્થાન મળ્યું છે. આ ફોટોશૂટમાં તેનો અંદાજ સ્પોર્ટી છે. કેલેન્ડરમાં સ્થાન આપવા માટે અનન્યાએ ડબ્બૂનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

Read Also

Related posts

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari

BJPના ધારાસભ્યનું વિવાદીત નિવેદન: જોધા-અકબરના નહોતા થયાં પ્રેમલગ્ન, લુંટારાઓએ સત્તા માટે બહેન-દિકરીઓને કુરબાન કરી

Pravin Makwana

ખુશખબર: ખેતરમાંથી કોબિજ તોડવા માટે મજૂરો જોઈએ છે, એક મજૂરને મળશે વર્ષે 63 લાખ રૂપિયા, એક કલાકના 3000 રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!