GSTV

ભૂદરપુરા અથડામણ મામલો : દલિત સમાજના આગેવાનો ઈન્ચાર્જ સીપીને મળ્યાં

અમદાવાદમાં ભુદરપુરામાં થયેલી અથડામણ મામલે દલિત સમાજના લોકો ઇન્ચાર્જ સીપી કે.એલ.એન રાવને મળ્યાં.

તેમણે દલિત સમાજ પર આયોજિત રીતે થયેલા હુમલા અંગે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી. જોકે ઇન્ચાર્જ સીપીએ ફરિયાદ દાખલ કરવા ઈન્કાર કરી દીધો અને બંને જૂથના આગેવાનોએ બેઠક કરી મામલો થાળે પાડવા અપીલ કરી. તો દલિતો તેમના નેતા જીગ્નેશ મેવાણી સાથે મળી આગામી રણનીતિ ઘડશે.

CRICKET.GSTV.IN

Related posts

કોરોના કૌટુંબિક સંબંધોમાં કડવાશ વધારશે, અમદાવાદમાં 376 લગ્નો પોલીસની મંજૂરીથી થશે

Bansari

કોરોના : અમદાવાદમાં 3 હોસ્પિટલોમાં બેડ વધાર્યા અને 6 નવી હોસ્પિટલ હસ્તગત કરી, હવે આટલા નવા બેડ વધ્યા

pratik shah

ગુજરાતમાં પ્રત્યેક મીનિટે એકથી વધુ વ્યક્તિને લાગે છે કોરોનાનો ચેપ, ઘરની બહાર રહેતા હો તો સાચવજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!