GSTV
Home » News » શ્રીલંકામાં વર્ષગાંઠ મનાવી રહી છે મોનાલિસા, શેર કરી આ Hot તસ્વીરો

શ્રીલંકામાં વર્ષગાંઠ મનાવી રહી છે મોનાલિસા, શેર કરી આ Hot તસ્વીરો

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસા હાલમાં શ્રીલંકામાં પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ મનાવી રહી છે.

પોતાના હૉટ અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી મોનાલિસાએ પોતાના પતિ સાથેની અમૂક તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

મોનાલિસા પોતાના ચાહકો સાથેના જોડાણ માટે સોશિયલ મીડિયામાં અવાર-નવાર પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરે છે.

મોનાલિસા પતિ વિક્રાંત સિંહની સાથે ક્વાલિટી સમય વિતાવી રહી છે. આ તસ્વીરમાં બંને એક બોટમાં બેઠા છે, તેવુ પ્રતિત થઇ રહ્યું છે.

સ્મરણ રહે કે મોનાલિસા અને વિક્રાંત સિંહે પ્રખ્યાત ટીવી શો ‘બિગ બૉસ’માં લગ્નના બંધનમાં બંધાઈ હતી. બંનેએ આ શોની 10મી સીઝન દરમ્યાન લગ્ન કર્યા હતાં.

બિગ બૉસ સિવાય મોનાલિસા અને વિક્રાંત સિંહની જોડી રિયાલિટી શો ‘નચ બલિએ 8’માં પણ સાથે જોવા મળી છે.

Related posts

ભાવનગર મનપાની ટીમે મંદિર તોડી પાડતા સ્થાનિકો લોકોએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનાં પ્રહારો

Mansi Patel

આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!