GSTV
Bollywood Entertainment Photos Trending

બ્લૂ બિકીનીમાં મોનાલિસાનો સિઝલિંગ અવતાર, બ્યુટી જોઈને ફેન્સના મોંમાંથી નીકળી ગઈ આહ….

જ્યારે જ્યારે ભોજપુરી એક્ટ્રેસની સ્ટાઈલ, ટેલેન્ટ અને સફળતાની વાત કરવામાં આવે છે. ત્યારે મોનાલિસાનું નામ સૌથી ઉપર આવે છે. છેલ્લા કેટલાક સમયમાં મોનાલિસાએ જે સફળતા મેળવી છે. હકિકતમાં તેની પ્રશંસામાં કંઈ પણ કહેવું ઓછું લાગે છે. આ દિવસોમાં મોનાલિસા તેના પતિ વિક્રાંત સિંહ સાથે સ્ટાર પ્લસના શો સ્માર્ટ જોડીમાં વ્યસ્ત જોવા મળી રહી છે. શોમાં મોનાલિસા અને વિક્રાંતની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

મોનાલિસાની ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેનો અંદાજ કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટ પરથી તેનો અંદાજ લગાવી શકાય છે. હાલમાં મોનાલિસા સારા દિવસોને યાદ કરી રહી છે.

એ સારા દિવસો હતા જ્યારે વ્યક્તિ ચિંતા કર્યા વગર માસ્ક પહેર્યા વગર ગમે ત્યાં ફરી શકે છે. મોનાલિસાએ વીતેલા દિવસોની યાદમાં ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસવીર શેર કરી છે, જે માલદીવના વેકેશનની છે.

માલદીવના વેકેશનના આ ફોટોમાં મોનાલિસા પૂલ કિનારે બ્લુ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. મોનાલિસાની બિકીનીનો રંગ સમુદ્રના પાણી જેવો જ દેખાય છે.

સમુદ્રની સુંદરતાની સાથે સાથે મોનાલિસાનું પ્રાકૃતિક સૌંદર્ય. માલદીવની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ લખ્યું કે મને પાછા લઈ જાઓ. જેઓ મોનાલિસાના ફેન છે તેઓને મોનાલિસાની સુંદરતા સાથે માલદિવની સુંદરતા જોઈને જરૂર ફરવાનું મન થઈ ગયું હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા

pratikshah

સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું

Damini Patel

અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને  સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું

pratikshah
GSTV