GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

BHIMના યુઝર્સને સરકારે કરી કેશબેકની મોટી જાહેરાત

વડાપ્રધાન  મોદીએ શનિવારે આંબેડકર જયંતીના અવસર પર ભીમ એપને પ્રોત્સાહન આપવાની કેશબેક ઓફર રજૂ કરી હતી. ગઈ કાલે ભીમ એપને એક વર્ષ પૂર્ણ થતા 1000 રૂપિયા સુધીના કેશબેકની ઓફર રજુ કરી છે. ઇલેક્ટ્રોનિક એન્ડ સૂચના પ્રસારણ મંત્રાલયની દેખરેખમાં ભીમ એપનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે 900 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે.

ગ્રાહકોને કેશબેક અને પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવવા પાછળનું કારણ ભીમ એપની ડિજિટલ ચૂકવણીમાં સતત ઘટી રહી છે.

ભીમ એપના પ્રથમ ટ્રાન્ઝેક્શન પર 51 રૂપિયા કેશબેક મળશે. ટ્રાન્ઝેક્શન પર દર મહિને 750 રૂપિયા સુધીનું કેશબેક અને વેપારીઓ માટે દર મહિને 1,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે.

ખાનગી ક્ષેત્રની એપ ગ્રાહકોને વિવિધ કેશબેક ઓફરો આપી રહી છે ત્યારે તેની સામે ટકી રહેલા ભીમ એપ પર આ ઓફર આપવામાં આવી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

Related posts

BIG NEWS : સ્ટોક માર્કેટમાંથી સીધા ખરીદી શકશો શેર, વચેટિયા એજન્ટોને સરકારે બહાર કરી દીધા

Bansari

LPG ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ છે ચેક કરવાની સાચી રીત

Bansari

પેટીએમ મનીએ શરૂ કરી સ્ટોક ટ્રેડિંગ સર્વિસ, આ રીતે ખોલી શકશો એકાઉન્ટ અને આ મળશે સુવિધા

Karan
Do NOT follow this link or you will be banned from the site!