GSTV

ભિલોડાની હલધર વિકાસ ક્રેડિટ કો.ઓ સોસાયટીનું ઉઠમણું

Last Updated on July 30, 2019 by Alap Ramani

ભિલોડાની હલધર વિકાસ ક્રેડિટ કો.ઓ. સોસાયટીનું ઉઠમણું સામે આવ્યુ છે. ભિલોડા અને વિજયનગર તાલુકાના 100થી વધુ ગરીબ લોકોના 12 કરોડથી વધુના નાણાં ફસાયા છે. ગ્રાહકોએ ફિક્સ ડિપોઝીટ, રીકરીંગ અને પેંશન યોજનામાં નાણા રોક્યા હતા. જોકે પાકતી મુદતે ગ્રાહકોને નાણાં ન મળતા ભાંડો ફુટ્યો હતો. ત્યારબાદ હલધર વિકાસ ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ ઓફીસને તાળું મારી પલાયન થઇ ગયા હતા. જે બાદ ભોગ બનનાર ગ્રાહકોએ ભિલોડા મામલતદારને રજૂઆત કરી હતી.

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!