GSTV

સ્કૂલો મર્જ કરવાના નિર્ણય સામે આ સેનાએ આંદોલન કરવાની ચીમકી આપી

રાજ્ય સરકાર દ્વારા પાંચ હજારથી વધુ સ્કૂલોને મર્જ કરવાના નિર્ણય મામલે વલસાડ ભીલીસ્તાન ટાઇગર સેનાનો વિરોધ સામે આવ્યો છે. આવતી કાલે ગાંધીનગર ખાતે ભીલીસ્તાન ટાઇગર સેનાએ દ્વારા આંદોલન કરવામાં આવશે. વલસાડ જિલ્લાથી મોટી સંખ્યામાં લોકો ગાંધીનગર જવાના હોવાથી પોલીસે તેમને નજર કેદ કર્યા છે. વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ, વાપી, જેવા વિસ્તારના લોકોને નજર કેદમાં રખાયા છે. ભીલીસ્તાન ટાઇગર સેનાના પ્રમુખ સહિત અનેક લોકોને અટકાવવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

ચમત્કાર: બે માછીમારોને દરિયામાં કંઇ તરતું દેખાતા નજીક જતાં બેભાન યુવતી મળી

pratik shah

અગત્યનું/ આજથી બદલાઇ રહ્યાં છે આ નિયમો, ખાસ વાંચી લેજો તમારા રોજિંદા જીવન પર થશે સીધી અસર

Bansari

લો બોલો! ભાગેડું સાંડેસરા બંધુઓએ નાઈજીરિયન સરકાર સાથે કર્યા 4 હજાર કરોડના કરાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!