GSTV
Junagadh ગુજરાત

ભેંસાણ બે દિવસ બંધ રહ્યા બાદ ત્રીજા દિવસે ખુલ્યું, જાણો શું હતો સમગ્ર મામલો

ભેંસાણ બે દિવસ બંધ રહ્યા બાદ આજે ત્રીજા દિવસે ખુલ્યું છે. પોલીસે વેરાપીઓની માંગણી સંતોષતા મામલો થાળે પડ્યો છે. પોલીસે એટ્રોસીટીની ખોટી ફરિયાદો કરનાર ચાર ઈસમો સામે ફરિયાદ નોંધી છે.

ઈસમો દ્વારા વેરાપીને એટ્રોસીટીની ખોટી ફરિયાદ કરી આખી જિંદગી જેલમાં રહેવાની ધમકીઓ આપવામાં આવતી હતી. તેમજ સમાધાન કરવા નાણાં માગવામાં આવતા હતા.

જેને લઈ ભેંસાણમાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જો કે પોલીસે વેપારીઓની ફરીયાદને લ‌ઈ ચાર ઈસમો સામો ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV