GSTV
Life Videos

ભીંડાનું શાક ઘરે બનતું હોય છે, પણ ડિફરન્ટ ટેસ્ટ માટે બનાવો ભીંડી બૈગન મસ્ટર્ડ કરી

ભીંડા દરેકને ભાવતા હોય છે. નાના બાળકને તો ભીંડાનું શાક બહુ જ ભાવતું હોય છે. પણ રીંગણનું નામ આવે એટલે મોટાભાગના લોકોનું મોં બગડી જતું હોય છે. તેમને રીંગણનું શાક ભાવતું હોતું નથી. આ બંનેને મિક્ષ કરીને કંઈક અલગ ટેસ્ટ આપી બનાવો કરી.

Read Also

Related posts

પાચનથી લઈને વજન ઘટાડવામાં ગોળ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે

Kaushal Pancholi

શનિ રાશિ પરિવર્તન 2023: શનિ 2023માં કુંભ રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકો રહેશે ભાગ્યશાળી

Kaushal Pancholi

ગર્ભાવસ્થા દરમિયાન મશરૂમ ખાવું ફાયદાકારક છે, પરંતુ આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Kaushal Pancholi
GSTV