GSTV
Home » News » મીનીકુંભ તરીકે ઉજવાયેલા ભવનાથ મેળામાં થયો કરોડોનો ભ્રષ્ટાચાર, સામે આવી આ માહિતી

મીનીકુંભ તરીકે ઉજવાયેલા ભવનાથ મેળામાં થયો કરોડોનો ભ્રષ્ટાચાર, સામે આવી આ માહિતી

જૂનાગઢના ગત વર્ષે મીનીકુંભ તરીકે ઉજવાયેલા ભવનાથ મેળામાં મોટો ભ્રષ્ટાચાર થયાનો કેટલાક સાધુ સંતોઓ આક્ષેપ લગાવ્યો છે. મહંત સ્વામી મુક્તાનંદ ગીરી બાપુએ રાઈટ ટુ ઈન્ફોર્સમેન્ટ એક્ટ હેઠળ માહિતી મેળવી હતી. જેમાં 15 કરોડના ખર્ચ સામે માત્ર ત્રણ કરોડ 61 લાખ ખર્ચ થયાની વિગતો આપવામાં આવી છે.

બાકી રહેતી 11 કરોડનો હિસાબ નહી અપાતા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ મામલે યોગ્ય તપાસ થાય અ દોષિતોની સજા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

READ ALSO

Related posts

એસ.ટી બસને ડેપોમાં કેમ લાવ્યો એમ કહી સરપંચે ડ્રાઈવરને ફટકાર્યો

Mayur

1 રૂપિયામાં ઘરે બેઠા ખરીદો 24 કેરેટનું સોનુ, જાણો તમામ વિગતો એક ક્લિકે

Bansari

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!