GSTV
Home » News » ભાવનગરના તરસરા ગામે જૂથ અથડામણ, પાંચ ઘાયલ, એકની હાલત ગંભીર

ભાવનગરના તરસરા ગામે જૂથ અથડામણ, પાંચ ઘાયલ, એકની હાલત ગંભીર

ભાવનગરમાં તળાજાના તરસરા બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે. તળાજાના રરસરા ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે લગ્ન પ્રસંગે પાણી ભરવા બાબતે જૂથ અથડામણ સર્જાઈ છે. જેમાં પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને પ્રથમ તળાજા અને બાદમાં ભાવનગર સારવાર માટે ખસેડાયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે.બનાવની જાણ થતા સ્થાનિક પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

Mayur

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!