GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

દિકરીનો 3 નરાધમો પાસે મા કરવાતી હતી બળાત્કાર, પતિને કરી દેતી હતી બેભાન

વડોદરા અને રાજકોટમાં ચકચારી બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હજુ પણ ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફરી નરાધમોએ 12 વર્ષની બાળા પર પાશવી બળાત્કાર ગુજારી પોતાની કામલીલાને સંતોષી છે. અચરજની વાત તો એ છે કે આ બળાત્કારમાં પીડિતાની માતાએ પણ સહયોગ આપ્યો હતો.

ગુજરાતના ભાવનગરમાં એક 12 વર્ષની છોકરી સાથે બળાત્કારના કેસમાં 3 નરાધમોની ધરપકડ બાદ મોટા ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર સગીરાની મા પણ આ બળાત્કારના પ્રકરણમાં સામેલ છે. આ ઘટના પાલિતાણા તાલુકાના ભૂતિયા ગામની છે. શનિવારે આ કેસ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી.

પીડિતાના પિતાએ આરોપ મૂક્યો છે કે, 3 નરાધમો છેલ્લા એક વર્ષથી તેની દીકરીનું શોષણ કરતા હતા. જેમાં તેની પત્ની પણ સહયોગ કરતી હતી. પીડિતાએ આરોપ મૂક્યો છે કે પિતાના ખાવામાં કંઇક ભેળસેળ કરાતી હતી. જેથી પિતા જમ્યા બાદ તુરંત જ ઊંઘી જતા હતા. બાદમાં તેની સાથે બળાત્કાર કરાતો હતો. પીડિત યુવતીના પિતાએ શાંતિ ધંધૂકિયા, બાબુભાઈ સરતનપરા અને ચંદ્રેશ સરતનપરા સામે ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

કોરોનાના ત્રણ કે તેથી વધુ કેસ હોય તો સોસાયટીને ક્લસ્ટર જાહેર કરાશે: કમિશ્નરનો યુ ટર્ન

Bansari

મુંબઈમાં એક અઠવાડિયામાં 8 હજારથી વધુ બેડ ઉપલબ્ધ થશે, કોરોના કેર સેન્ટરનું કામ અંતિમ તબક્કામાં

Ankita Trada

અનલોક-1: સુરતના આ રૂટ પર આજથી દોડશે BRTS, રિક્ષામાં બે મુસાફરો બેસાડી શકાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!