GSTV
Home » News » ભાવનગરની આ 2 વર્ષની ટેણી છે ગૂગલ ગર્લ, કોઈ પણ સવાલનો આપે છે તરત જ જવાબ જુઓ VIDEO

ભાવનગરની આ 2 વર્ષની ટેણી છે ગૂગલ ગર્લ, કોઈ પણ સવાલનો આપે છે તરત જ જવાબ જુઓ VIDEO

ભાવનગરના પાણીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામની 2 વર્ષની બાળકીનું ટેલેન્ટ હાલમાં દરેકનાં મોબાઈલમાં છવાઈ ગયુ છે. ગૂગલ ઉપર સર્ચ કરતાની સાથે જ જેમ તમને તરત જ સેકન્ડમાં જવાબ મળી જાય છે એવી જ રીતે ટેણીને સવાલ પુછતાં તરત જ જવાબ આપી રહી છે.

આ ઢીંગલી દેશનાં વડાપ્રધાનના નામથી લઈને દેશની રાજધાની અને નદીઓની સાથે સાથે જનરલ નોલેજનાં દરેક સવાલોનાં ચપટી વગાડતાં જ જવાબો આપી રહી છે.  આ બે વર્ષની ટેણી ગૂગલની માફક સામાન્ય જ્ઞાનના જવાબો આપી રહી છે. હજુ પૂરું બોલતા આવડ્યું નથી. પરંતુ તેની કાલી ઘેલી ભાષામાં ફટાફટ જવાબો આપી રહી છે. ત્યારે નાનકડી ગૂગલ ગર્લનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેને કર્યું એવું કામ કે લોકો કરી રહ્યો છે સલામ

Nilesh Jethva

વેકેશન માટે આ જગ્યાએ પહોંચી સારા અલી ખાન, હોટ ફોટો શેર કરી ફેન્સનો પાડી દીધો પરસેવો

Ankita Trada

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!