GSTV
Home » News » ભાજપમાં આંતરિક ડખ્ખો, ભાવનગર શહેર ઉપપ્રમુખ વાઘાણીનું રાજીનામું

ભાજપમાં આંતરિક ડખ્ખો, ભાવનગર શહેર ઉપપ્રમુખ વાઘાણીનું રાજીનામું

ભાવનગર શહેર ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો છે. ભાવનગર ઉપપ્રમુખ પ્રકાશ વાઘાણીએ પોતાના સક્રિય પદેથી રાજીનામું આપ્યુ છે. પોતાના મતવિસ્તારોમાં પાણી સહિતના અનેક કામોમાં ભારે વિલંબ અને બેદરકારીથી નારાજ હોવાથી તેમણે રાજીનામું આપ્યુ હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ પાસ કન્વીનર અને પૂર્વ કોંગ્રેસ ઉપપ્રમઉખ રહી ગત વિધાનસભામાં ભાજપમાં સામેલ થઈ મહત્વનો હોદ્દો પ્રાપ્ત કર્યો હતો. પરંતુ પ્રજાના કામો નહી થતા અંતે તમણે ભાવનગર ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

 

Related posts

આફ્રિકા સ્ટાઈલમાં વિકસાવેલા જંગલ સફારીથી લઈને ઈકો ટુરિઝમ સુધીના પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ લીધી મુલાકાત

Mayur

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!