GSTV
Home » News » મોજશોખના સપનાં સાકાર કરવા મિત્રો સાથે ગાંજાની હેરફેર કરતો બીબીએ કોલેજનો વિદ્યાર્થી ઝડપાયો

મોજશોખના સપનાં સાકાર કરવા મિત્રો સાથે ગાંજાની હેરફેર કરતો બીબીએ કોલેજનો વિદ્યાર્થી ઝડપાયો

સમાજને લાલબતી સમાન બતાવતો કિસ્સો સામે આવ્યો છે.બીબીએમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગાંજાની હેરાફેરી કરતો ઝડપાયો છે.એક વિદ્યાર્થી ગાંજાની હેરાફરી કરતો હોવાની બાતમીને આધારે રબ્બર ફેક્ટરીના પાછળના ભાગે પોલીસે વોચ ગોઠવી હતી.વોચ દરમ્યાન મનન શાહ નામનો વિદ્યાર્થી શંકાસ્પદ જણાતા તેના સ્કુટરને અટકાવી તલાસી લેતા 11 ગાંજાના પેકેટ મળી આવતા પોલીસે મોબાઇલ ફોન, રોકળ રૂપિયા સહીત 35 હજાર 50 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી મનનની ધરપકડ કરી હતી.

પોલીસ પુછપરછમાં મનને જણાવ્યું હતું કે તે સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મોજશોખના સપનાં સાકાર કરવા મીત્રો સાથે ગાંજાની હેરાફેરી શરૂ કરી હતી..ઇ પેમેન્ટ કરી ગાંજાનો માલ મગવતા હતા અને રોકડી કરી મોજશોખના સપનાં સાકાર કરતા હતા.

Read Also

Related posts

ચીફ સેક્રેટરી ડો. સિંઘને છોટા ઉદેપુરના પ્રવાસ બાદ વાયરલ ઇન્ફેક્શન, સીએમે પણ જતાવી ચિંતા

Mayur

જળસપાટી વધતા સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજનો એક દરવાજો ખોલવામાં આવ્યો

Arohi

બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ પાણી મુદ્દે સ્થાનિકો અને તંત્ર વચ્ચે સવાલ જવાબનું LIVE ઘમાસાણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!