GSTV

ભાવનગર­: કરચલીયાપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

Last Updated on July 19, 2019 by Alap Ramani

ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થતા તંગદિલી ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જોકે, ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. રાતે નવ વાગ્યાના અરસામાં અલગ અલગ સમાજના બે જૂથ વચ્ચે કોઈ બાબતે રકઝક થઈ હતી અને બંન જૂથો સામસામે આવી ગયા હતા.

બંને જુથોએ આમના સામને પથ્થરમારો પણ કર્યો હતો. જેથી તે વિસ્તારની સમગ્ર લેનમાં પથરાવ થયેલા પથ્થરો જોવા મળ્યા હતા. આ બનાવને લઈને પોલીસ કાફલો દોડી ગયો હતો. આ જૂથો દ્વારા પોલીસ પર પણ પથરાવ કરતા ડીવાયએસપી સહિતનો જંગી કાફલો પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો છે.

Related posts

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

દુનિયાનો મોંઘો આઈસ્ક્રીમ/ આ બ્લેક ડાઈમન્ડ આઈસ્ક્રીમની એક સ્કૂપની કિંમતમાં ખરીદી શકો છો આઈફોન, કેવો છે તેનો ટેસ્ટ

Harshad Patel

આ જ બાકી હતું! હરખપદુડા કોર્પોરેટરે વેક્સિનેશન સેન્ટરમાં કેક કાપી કર્યુ બર્થ ડે સેલિબ્રેશન, થઇ આ મોટી કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!