GSTV
Home » News » ભાવનગર-સોમનાથ નેશનલ-હાઈવેનો રસ્તો ઊંચો હોવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા

ભાવનગર-સોમનાથ નેશનલ-હાઈવેનો રસ્તો ઊંચો હોવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા

ઉના,સોમનાથ બાદ અમરેલીના જાફરાબાદમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ગ્રામ્ય પંથકમાં વરસેલા વરસાદના કારણે નદી, નાળાઓમાં નવા નીર આવ્યા હતા. ટીબી, હેમાળ,  છેલાળા,  ભાડા આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાયા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. જાફરાબાદ પાસેનો ભાવનગર-સોમનાથ નેશનલ-હાઈવેનો રસ્તો 5 થી 7 ફૂટ ઊંચો છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોએ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Related posts

2014મા ઓડિશામાં એક સીટ મેળવનાર ભાજપનું સારૂ પ્રદર્શન

Mansi Patel

રાહુલ ગાંધી અમેઠીથી હારી જશે તો નવજોત સિંહ સિદ્ધુ રાજનીતિને અલવિદા કરી દેશે

Mayur

ફરી છવાયો મોદી મેજીક : ગુજરાતની 26 બેઠકો કાબૂ કરવા તરફ આગળ વધી રહેલી ભાજપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!