GSTV

ભાવનગરઃ દલિત યુવાને આત્મવિલોપનની ચિમકી આપતા તંત્રમાં દોડધામ

Last Updated on July 23, 2019 by Alap Ramani

ભાવનગરમાં દલિત યુવાને આત્મવિલોપનની ચિમકી આપતા તંત્રમાં દોડધામ મચી છે. પાલીતાણાના દલિત સુરેશ મારુ દ્વારા તેમના ઘરની સામેની સરકારી જમીન પર દબાણો દૂર ન થતાં તેમણે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. જેના પગલે ભાવનગર કલેક્ટર કચેરીએ ફાયર, એમ્બ્યુલન્સ તેમજ પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

પાલીતાણાના દલિત સુરેશભાઈ મનુભાઈ મારું દ્વારા આત્મવિલોપનની ચીમકી.

પાલીતાણામાં તેમના ઘર સામેની સરકારી જમીન પર દબાણ દૂર નહીં થતા આત્મવિલોપનની ચીમકી.

ચીમકીને પગલે ભાવનગર કલેકટર કચેરીએ ફાયર, એમ્બ્યુલન્સ, પોલીસ નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ હજાર.

 

Related posts

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!