GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ભાવનગરના હિટ એન્ડ રનમાં બે બાળકીના મોત, પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરના હિટ એન્ડ રનમાં બે બાળકીના મોત થયા છે. અકવાડા વિસ્તારમાં દાદા પોતાની ચાર વર્ષની ઝામીયા અને 11 વર્ષની ફરીનને લઈને જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહને તેમના એક્ટીવાને અડફેટ મારી હતી. જેમાં બંને પૌત્રીઓને ગંભીર ઈજા થઈ હતી. જેમને સ્થાનિકોએ સારવાર માટે સર.ટી.હોસ્પિટલ ખસેડી હતી. જો કે, ફરજ પરના ડોક્ટરે બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારમાં માતમ છવાયું હતું. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહન ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

Related posts

સૌથી ખર્ચાળ ફિલ્મ હશે સલમાન ખાનની ‘Tiger 3’, આવતા વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થશે શૂટિંગ

Arohi

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી સ્પષ્ટતા, NEETની પરીક્ષા ઓનલાઈન લેવી શક્ય નથી, આવા રહેશે નિયમો

Pravin Makwana

ભારે વરસાદના પગલે ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, નયનરમ્ય નજારો જોઈ લોકોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!