GSTV

ભાવનગર : વીર જવાન અમર રહોના નારા સાથે નીકળી શહીદ જવાનની અંતિમયાત્રા

ભાવનગરના ભંડારિયા ગામના વતની આર્મીમેનનું આસામમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતુ. દેશભક્તિના ભાવ સાથે આજે તેમના વતનમાં શહીદની અંતિમવિધિ કરવામાં આવી હતી. વીર જવાન અમર રહોના નારા સાથે અંતિમ યાત્રા નીકળી હતી. ભંડારીયા ગામામાં ગામલોકો દ્વારા વીર શહીદ જવાન શક્તિસિંહના પોસ્ટરો અને બેનરો લાગાવ્યા હતા.

આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી હતી. ગઇકાલે જવાનના મૃતદેહને અમદાવાદથી બાય રોડ વતન લવાયો હતો. ત્યારે ભાવનગર સુધીમાં ઠેર ઠેર લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

READ ALSO

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતામાં વધારો/ પ્રવાસીઓની સુવિધામાં ક્રુઝ બોટનો ઉમેરો, 31મી તારીખે વડાપ્રધાન ના હસ્તે થશે લોકાર્પણ

pratik shah

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!