GSTV
Home » News » પાલિતાણામાં બની લૂંટ વીથ મર્ડરની ઘટના, વૃદ્ધ દંપતીને બોથડ પદાર્થના ઘા ઝીંકી કરાઇ હત્યા

પાલિતાણામાં બની લૂંટ વીથ મર્ડરની ઘટના, વૃદ્ધ દંપતીને બોથડ પદાર્થના ઘા ઝીંકી કરાઇ હત્યા

ભાવનગરના પાલીતાણાના રંડોળા ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના બની. વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી પર લૂંટારુઓએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નીપજવી. તેમજ લૂંટ ચલાવી હતી. પાલિતાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ દંપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ભાવનગર પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની મદદથી આરોપીઓનું પગેરું શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા.

Related posts

અમદાવાદના વેપારીએ નગ્ન વીડિયો અજાણી યુવતીને મોકલ્યો અને આખરે શરૂ થયો ખેલ….

Karan

આ ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બનશે ગુજરાતનું આ શહેર, વિશ્વમાં સૌ પ્રથમ વખત 71 મુમુક્ષુ લેશે દીક્ષા

Nilesh Jethva

પત્નીએ છુટાછેડા આપતા સાવકા પિતાએ 11 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!