GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ભાવનગર જિલ્લાના દરિયાકિનારાના 34 ગામડાઓને કરાયા એલર્ટ, મહુવા ખાતે NDRFની ટીમ તૈનાત

ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ભાવનગરનું તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના દરિયાકિનારાના 34 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તમામ ગામોમાં સરપંચ સાથે સંપર્કમાં રહીને તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા વાવાઝોડાને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમ પણ મહુવા ખાતે તૈનાત કરવામાં આવી છે.

પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ પણ મહુવા ખાતે તૈનાત કરવામાં આવી

દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સ્થળાંતર કરવા માટે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરાઇ છે. આ સાથે દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, અને કોઈ લોકો દરિયો ખેડે નહિ તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપદા મિત્રની ટીમ એનજીઓની ટીમ સહયોગમાં રહીને કામ કરી રહી છે આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા ખાતે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!