GSTV
Bhavnagar Trending ગુજરાત

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

ઘોઘા તાલુકાના ગોરીયાળી ગામે મોટાભાઈએ તેના નાના ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. બે વર્ષથી પરિવારમાં જમીનને લઈ આંતરિક વિવાદ ચાલતો હતો. જેને લઇને સવારે બન્ને ભાઈઓ કામ સબબ વાડીમાં ગયા હતા. તે દરમિયાન મોટાભાઈએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નાનાં ભાઈની હત્યા કરી નાખી હતી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો રામપર ગામે 45 વર્ષીય લક્ષ્મણભાઈ મોહનભાઈ જાંબુચની તેમના સગા મોટાભાઈએ હત્યા કરી નાથી. પરિવારજનો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મૃતક નો દિકરો સવારે ભાવનગર આવ્યો હતો તે દરમિયાન તેમના ગામેથી પરિવારજનોનો ફોન આવ્યો હતો કે તેમના પિતાજીનું મોત નિપજ્યું છે.

હત્યા

જે બાબતે તપાસ કરતા મૃતક પરિવાર જનના મોટાભાઈ અને પરિવારના જ અન્ય ચાર શખ્સો એ લક્ષ્મણભાઈ પર હુમલો કરી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાહુલની મુલાકાતમાં એક મહિના પછી કેમ પહોંચ્યા સોનિયા ગાંધી? જાણો કેવી રીતે કામ કરશે ચૂંટણીનું ગણિત

Hemal Vegda

દારૂડીયા પતિનું કારસ્તાન / પત્નીની આવકમાંથી દારૂનો નશો કરતા પતિએ તેના પર જ કર્યો એસિડ એટેક

GSTV Web Desk

મુલાયમને કિડની આપવા સપાના ત્રણ નેતાની ઓફર, સપા નેતાની હાલત નાજુક

Hemal Vegda
GSTV