GSTV
Gujarat Government Advertisement

ભાવનગરનાં ઘોઘા બંદરે લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સુચના

Last Updated on July 6, 2020 by pratik shah

ભાવનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે ભાવનગરનાં ઘોઘા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. ભારે વરસાદને પગલે સિગ્નલ લગાવવામાં આવ્યું છે .તેમજ ભારે પવનને લીધે દરિયામાં કરંટ જોવા મળ્યો. જેના લીધે માછીમારોને દરિયો ના ખેડવા સુચના પણ આપવામાં આવી છે.

માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપવામાં આવી

ભાવનગરના વલ્લભીપુર તાલુકાના રંગપર અને જલારપર વચ્ચે આવેલી કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડવાના લીધે આસપાસના ખેતરોમાં લાખો લીટર પાણી ફરી વળ્યું. જેના લીધે ખેતરમાં ઉભો પાક ઢળી પડ્યો હતો.

કેનાલમાં ગાબડું પડવાના લીધે આસપાસના ખેતરોમાં લાખો લીટર પાણી ફરી વળ્યું

જેના લીધે ખેડૂતો રોષે ભરાયા હતા અને તંત્ર સામે આક્ષેપ કર્યા હતા કે ગાબડા પડવાની જાણ કરવા છતાં તંત્ર દ્વારા કલાકો સુધી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી .પાણી પુરવઠો બંધ કરવામાં આવતો નથી. જેના કારણે મોટી માત્રામાં પાણી ખેડૂતોના ઊભા પાક પર ફરી વળે છે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!