GSTV

ભાવનગરનાં ખેડૂતો બંધારાનું કામ કરવા મજબૂર

ભાવનગર તળાજાના મેથલા બંધરાનું કામ ખેડૂતોએ ફરી શરૂ કર્યું છે. ગત વર્ષે ખેડૂતોએ જાતમહેનતે કામ કર્યું હતું. જો કે બાદમાં પાળો તૂટી જતા પાણી દરિયામાં વહી ગયું હતું. સરકારે દાદ ન દેતા ખેડૂતોએ પાળો બાંધ્યો હતો. તૂટેલા પાળાને મજબૂત કરવા માટે પાળાનું સમારકામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં આ 4 જગ્યાએ રોકાણ કરશો, તો મળશે 7 ટકા સુધીનું વ્યાજ

Mansi Patel

દેશમાં કોરોના સંક્રમણ 55 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને પાર, 88 હજારથી વધુ લોકો હારી ગયા જિંદગી

Karan

ઘોર કળિયુગ: હત્યારી માતાએ ફૂલ જેવી નાની બાળકીને પ્રેમી માટે થઈને મારી નાખી, હું શિવમને ખોવા નથી માગતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!