GSTV

ભાવનગર/ લીંબુનુ વાવેતર કરનારા ખેડૂતો થયા પાયમાલ, 2 રૂપિયે કિલો લેવા પણ કોઈ તૈયાર નથી

ભાવનગરના અમરગઢ ગામના ખેડૂતોએ ઉત્પાદન કરેલા લીંબુને ઉકરડે નાખી દીધા છે. કિલો લિંબુનો ભાવ 2 રૂપિયા થઈ જતા ખેડૂતોએ આ નિર્ણય લીધો હતો. ગામમાં 25 રૂપિયા કિલો વેચાતા લીંબુ ખેડૂત પાસે 2 રૂપિયામાં ખરીદવા તૈયાર નથી.

માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને દલાલો રિંગ કરી ખેડૂતોને ભાવ નથી મળવા દેતા હોવાનો ખેડૂતનો આક્ષેપ કર્યો હતો. ત્યારે આવા ભાવને લઈને લીંબુનું વાવેતર કરનાર ખેડૂતો પાયમાલ થયા છે.

READ ALSO

READ ALSO

Related posts

સકંજામાં/ મેટ્રીમોનિયલ સાઇટ પરથી યુવતિ સાથે સંબધ કેળવીને દુષ્કર્મ આચરનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો

pratik shah

રાજ્યમાં રસીકરણની ગંભીર સાઈડ ઈફેક્ટ નથી જોવા મળી, કોરોના વેક્સિનેશનની કામગીરી યથાવત

pratik shah

Jioનું સસ્તુ રિચાર્જ: 150 રૂપિયાથી ઓછામાં મળશે 24GB ડેટા, ફ્રી કોલિંગની સાથે આ છે બેનિફિટ્સ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!