GSTV

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

Last Updated on December 6, 2021 by pratik shah

ભાવનગરમાં ૧૦ લોકો કોરોના પોઝિટિવ આવવા મામલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મેરિયટ હોટેલનાં સ્ટાફનો  કોરોના ટેસ્ટ કરાયો..ભાવનગરમાં જે વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે તેઓ લગ્ન પ્રસંગમાં મેરિયટ હોટેલમાં આવ્યા હતા.૨૪ થી ૨૮ લોકો હોટેલમાં લગ્ન પ્રસંગે આવ્યા હતા..લગ્ન પ્રસંગમા ભોજન પીરસનારો સ્ટાફ તેમજ પોઝિટિવ આવનાર લોકોના સંપર્કમાં આવનારા ૨૦ લોકોના સેમ્પલ લેવાયા હતા.

READ ALSO

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!