GSTV
Home » News » ભાવનગરના શામપરામાં વિદ્યાર્થીઓને સાયકલ અપાઈ પણ હવા કોણ કાઢી ગયું

ભાવનગરના શામપરામાં વિદ્યાર્થીઓને સાયકલ અપાઈ પણ હવા કોણ કાઢી ગયું

ભાવનગરના શામપરા ખાતે આધુનિક સુવિધા સજ્જ નિર્માણ કરવામાં આવેલી મોડેલ સ્કૂલ તેમજ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ૬૬૬ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતુ. પરંતુ શામપરા ખાતે વિદ્યાર્થીઓને આપવામાં આવેલી એકપણ સાયકલોમાં હવા જ ન હોતી.

જીલ્લા વિકાસ અધિકારીએ તાજેતરમાં અમલમાં મુકેલી બે યોજના અંગેની જાણકારી આપી હતી. જેમાં જીલ્લામાંથી મીન્સ કમ મેરીટ અંતર્ગત પાસ ૬૦૦૦ વિદ્યાર્થીઓ પૈકી અગ્રીમ ૨૫૫ વિદ્યાર્થીઓને જ લાભ આપવામાં આવતો હતો. જેમાં જીલ્લા પંચાયત દ્વારા વધુ ૨૪૫ બાળકોને આ લાભ આપવામાં આવશે. તેમ જણાવ્યું હતું તેમજ બાકીના ૧૦૦૦ વિદ્યાર્થીઓને ૧ વખત ૧૦૦ રૂપિયા સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી હતી.

Read Also

Related posts

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel

ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ?

Mayur

મુરલી મનોહર જોશી: ભાજપે જે ઝાડ આવ્યું હતું તેના પર હવે મીઠાં ફળ આવશે

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!