ભાવનગરના વાતાવરણમાં અચાનક પલ્ટો, વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને

અન્ય પંથકમા અચાનક વાતાવરણમા આવેલા પલટાની જેમ ભાવનગરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સમગ્ર ભાવનગર પંથકમાં વાતાવરણ વાદળછાયું થઇ ગયુ હતુ. વાતાવરણમા પલ્ટાના કારણે ઠંડો પવન ચાલુ થઇ ગયો હતો અને ઠંડીનું પ્રમાણ પણ વધી ગયુ હતુ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter