GSTV
Bhavnagar Trending ગુજરાત

ભાવનગર : જ્યોતિષે તાંત્રિક વિધિના નામે પરિવાર પાસેથી 31 લાખની કરી ઠગાઈ, બાદમાં મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

ભાવનગરમાં પરિવારને લૂંટી લઇ મહિલા સાથે દુષ્કર્મ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરની મહિલાના લગ્ન વડોદરામાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલા હિરેન પુરોહિત નામના શખ્સ સાથે સંપર્કમાં આવી હતી. હિરેન જ્યોતિષ તાંત્રિક વિધિ જાણતો હોવાથી મહિલાના ભાઈના ઘરે આવ્યો હતો. જો કે ઘરમાં અનિષ્ટ તત્વો હોવાથી તાંત્રિક વિધિની વાત કરી પૈસા પડાવવાની શરૂઆત કરી હતી.

૩૧ લાખની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ

પ્રથમ ૯૦ હજાર અને બાદમાં ઘરેણા સહીત રોકડ સાથે ૩૧ લાખની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મહિલાની તબિયત લથડતા તે પિયરમાં આવી હતી. જ્યાં હિરેન આવીને તાંત્રિક વિધિના નામે કશુંક ખવડાવીને દુષ્કર્મ આચર્યું હતુ. આરોપી હિરેન પુરોહિતે મહિલાના ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.

READ ALSO

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV