GSTV

ભાવનગર: અલંગમાં વધુ એક આગની ઘટના, 2-2 તાલુકાના ફાયરના અધિકારીઓ દોડતા થયા

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

ભાવનગરના અલંગ નજીક કઠવા ગામ પાસે વેપારીના ચાર ખાડાઓમાં વિકરાળ આગ લાગી હતી. આ આગમાં પ્લોટમાં રહેલું ફર્નિચર અને સોફા સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

અલંગ

જો કે ભાવનગર, અલંગ અને તળજાના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામ થતા સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

બીજી લહેર જેવાં દ્રશ્યો / ઉત્તરાયણ બાદ અમદાવાદ બન્યું કોરોના હોટસ્પોટ, ટેસ્ટિંગ માટે ડોમ પર લાગી લાંબી લાઇનો

Dhruv Brahmbhatt

હવે રાજકોટ પોલીસ બેડામાં કોરોનાએ એન્ટ્રી મારતા ફફડાટ, 40થી વધુ અધિકારી અને પોલીસકર્મીઓ પોઝિટિવ

Dhruv Brahmbhatt

બનાવ / સુરતનાં પલસાણાની મિલમાં વહેલી સવારમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!