GSTV
Home » News » મે તો રિવાબા લડશે એવો વિડીયો પણ પોસ્ટ કરી દીધો હતો, હવે તમે લડવાની ના પાડી: ભાવનાબા જાડેજા

મે તો રિવાબા લડશે એવો વિડીયો પણ પોસ્ટ કરી દીધો હતો, હવે તમે લડવાની ના પાડી: ભાવનાબા જાડેજા

જામનગર બેઠક પર ભાજપે રિવાબા જાડેજાને ટિકિટ ન આપતા સોશિયસ મીડિયામાં નારાજગી ફેલાઈ રહી છે. રિવાબાના સમર્થક ભાવનાબા જાડેજાએ રિવાબાનો જામનગરથી ચૂંટણી લડશે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. તેમણે રિવાબાના પેજ પરથી વીડિયો પોસ્ટ કર્યો હતો.

જોકે રિવાબા જાડેજાએ પણ સ્પષ્ટતા કરી અને રાજપૂત સમાજને ગેરમાર્ગે ન દોરવા વીડિયો પોસ્ટ કર્યો. ભાજપમાં જોડાયા બાદ રિવાબા ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી.

READ ALSO

Related posts

મુંબઈમાં અમિત શાહનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર, મહારાષ્ટ્રમાં NDA સરકાર બનવાનું નક્કી

Mansi Patel

પશ્વિમ બંગાળના બીરભૂમમાં BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ

Mansi Patel

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!