GSTV
Home » News » ભાવનગરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની વિશાળ રેલી, નેતાઓ પણ જોડાયા

ભાવનગરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની વિશાળ રેલી, નેતાઓ પણ જોડાયા

 ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા વિશાળ રેલી કાઢી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા કાઢવામાં આવેલી આ રેલી શહેરના મોતીબાગ ટાઉન હોલથી યોજાઈ હતી. રેલી શહેરના

 

 

જશોનાથ સર્કલ ખાતે પહોંચી હતી જ્યા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ રેલીમાં સાસંદ ભારતીબહેન શિયાળ, ભાવનગરના મેયર નીમુબહેન બાંભણિયા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત શાળાના બાળકો જોડાયા હતા. ત્યારે રેલી દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

CRICKET.GSTV.IN

 

Related posts

સબસીડી યુક્ત ખાતરને કોમર્શિયલ રીતે વેચવાના કૌભાંડ સામે ખેડૂત આગેવોનો કલેકટર કચેરી પહોંચ્યા

Mansi Patel

ફક્ત 9 રૂપિયામાં ફ્લાઇટથી કરો વિદેશ યાત્રા, ‘બિકીની’ એરલાઇન્સ લાવી જબરદસ્ત ઑફર

Bansari

આ વિડિયો જોઈને તમે પણ કહેશો કે ફ્લોરિડાનાં મગરમચ્છ કંઈપણ કરી શકે છે!

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!