GSTV
Home » News » VIDEO : ભરૂચની જે હોસ્પિટલના કુલરમાંથી દર્દીઓ રોજ પાણી પીતા હતા તેમાંથી જ વંદા નીકળ્યા

VIDEO : ભરૂચની જે હોસ્પિટલના કુલરમાંથી દર્દીઓ રોજ પાણી પીતા હતા તેમાંથી જ વંદા નીકળ્યા

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં પાણીના કુલરમાં વંદા જોવા મળ્યા છે. જેનાથી હોસ્પિટલમાં જ આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ દેખાય છે. દર્દીઓ અને મુલાકાતીઓ માટે સિવિલ હોસ્પિટલમાં પાણીના કુલર મુકાયા છે. જ્યાં દર્દીઓ, દર્દીના પરિવારજનો પાણી પીતા હોય છે. પરંતુ આ જ વૉટર કુલરમાં વંદા જોવા મળ્યા છે..જેનાથી હોસ્પિટલ તંત્રમાં સ્વસ્છતાના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે.

READ ALSO

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

કારને લઈને નિકળેલા 12 વર્ષના કિશોરે અમદાવાદમાં બોલાવી બઘડાટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!