ભરૂચના વોર્ડ નંબર 10ના લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, તેમની સામે તંત્ર દ્વારા ભેદભાવ થઈ રહ્યો છે. તેમના વિસ્તારમાં માળખાકીય સુવિધાના અભાવ છે.

આ અંગે તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. સમગ્ર વિસ્તારમાં આરસીસીના રસ્તાઓ તુટી ગયા છે. પણ રીપેરિંગ ન થતાં ખાસ કરીને વાહનચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ઢોંગી / વડગામમાં નકલી માતાજીને લોકોએ ઢીબી નાખ્યા, ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો
- ભારતની નાક નીચે જાસૂસીમાં લાગ્યુ ચીન, કિલર સબમરીન માટે શોધી રહ્યુ છે રસ્તો
- 26 જાન્યુઆરી સુધી એલર્ટ/ દિલ્હીમાં નાપાક હરકતોને અંજામ આપવાનુ ષડયંત્ર, ઠેર ઠેર લગાવ્યા પોસ્ટરો
- WhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને આવ્યો આ મેસેજ?
- ઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા પર રદ્દ થઈ શકે છે પેટ્રોલ પંપનું લાઈસન્સ, અહીં કરી શકો છો ફરિયાદ