GSTV

ભરૂચ : વરસાદના કારણે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ બાળકોનાં મોત

Last Updated on August 4, 2019 by Mayur

ભરૂચના નાડીદા ગામે કાચા મકાનની દિવાલ ધરાશયી થતા ત્રણ બાળકોના મોત થયા. વરસાદના કારણે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમા પાંચ લોકો દબાયા હતા. જેમાંથી ત્રણ બાળકો માટે આ દીવાલ મોતની દીવાલ સાબિત થઈ. જ્યારે દૂર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટવ ખસેડવામાં આવ્યા છે. બાળકોના મોતના કારણે તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

READ ALSO

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!