GSTV
Gujarat Government Advertisement

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Last Updated on February 24, 2021 by Pravin Makwana

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકા પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે મહત્વનું છે કે, ભાજપના વિજય બાદ વિરોધ પક્ષ દ્વારા ભાજપનો ક્યાંક વિરોધ પણ કરવામાં આવ્યો હતો તો ક્યાંક ભાજપ પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ પણ લગાવવામાં આવ્યાં હતાં. એવામાં તમે ભાજપે પૈસા આપીને તોડજોડ કરીને સત્તા હાંસલ કરી છે એવી ચર્ચા તો આપે સાંભળી હશે. પરંતુ આ વાતનો સ્વીકાર જ્યારે ખુદ ભાજપના જ ધારાસભ્ય કરે તો કેવું લાગે. પરંતુ હકીકતમાં પણ એવું જ થયું છે.

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં વાગરાના કડોદરા ખાતેની મિટીંગનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ખુદ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા જાહેરમાં કહી રહ્યાં છે કે, ‘ભાજપે પૈસા આપીને તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી હતી.’ ત્યારે આ વીડિયો દ્વારા એવું સાબિત થઇ રહ્યું છે કે, ખુદ ભાજપના જ ધારાસભ્ય ભાજપની જાહેરમાં પોલ બહાર પાડી રહ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર

Pravin Makwana

ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું

Bansari

લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!