GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ભરૂચ: આદિવાસી સમાજે જીલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર, આ માંગ પૂરી નહી થાય તો કરશે ઉગ્ર આંદોલન

ભરૂચના વાગરા તાલુકાના આદિવાસી સમાજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી નર્મદા નદીમાંથી ગેરકાયદેસર ખૂંટા દૂર કરવા અને વૈકલ્પિક રોજગારી આપવા અંગે રજૂઆત કરી હતી.

આગામી સમયમાં માંગણી નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જીલ્લા કલેકટરે આ અંગે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.

Read Also

Related posts

ગુજરાતમાં પાંચ શહેરોનું તાપમાન 43 ડીગ્રીને પાર, હવામાન વિભાગના મતે હજુ પણ ગરમી વધવાની શકયતા

Nilesh Jethva

ગુજરાતમાં ફૂટ્યો કોરોના બોમ્બ: લોકડાઉનમાં છૂટછાટ પડી રહી છે ભારે, રાજ્યમાં 405 કેસ કોરોના પોઝિટીવ

Ankita Trada

ગોત્રી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું- ધમણ-1 વેન્ટીલેટર જ નથી, રૂપાણી સરકારની વધશે મુશ્કેલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!