VIDEO : દારૂબંધીનો કાયદો સામાન્ય લોકો માટે છે ભાજપ માટે નહીં

રાજ્યમાં ભલે દારૂબંધીનો કડક કાયદો હોય પરંતુ આ કાયદો ભાજપના નેતા માટે લાગૂ ન પડતો હોય તેવી ઘટના ભરૂચમાં બની છે. ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખની જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જાહેરમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ છે કે, ભરૂચ તાલુકામાં ભાજપના પ્રમુખ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter