Bharuch Trending ગુજરાતભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 351 મીલી મીટર વરસાદભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ. ભરૂચ અંકલેશ્વરમાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 351 એમ.એમ. વરસાદ,આમોદ- 14,અંકલેશ્વર- 85, ભરૂચ- 25,જંબુસર- 31,વાગરા- 35,વાલિયા- 60,નેત્રંગ- 12,ઝઘડીયા- 02,હાંસોટ- 87.