GSTV

પડતર માંગણીઓને લઇને ભરૂચના નર્સિંગ સ્ટાફે ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર

Last Updated on July 11, 2019 by Bansari

રાજ્યના ભરૂચ સહિતનાં નર્સિંગ કર્મચારીઓએ પડતર માંગણીઓ માટે યુનિફોર્મ બહિષ્કાર જેવા આંદોલનાત્મક કાર્યક્રમો સાથે લડતનો પ્રારંભ કર્યો.અનેક રજૂઆતો પણ બાદ યોગ્ય પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

નર્સિંગ સ્ટાફે પડતર માંગણીઓના સંદર્ભે કામકાજથી અળગા રહી સિવિલ સંકુલ ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજ્યા હતા.હડતાળના પગલે સિવિલ હોસ્પિટલની કામગીરીને અસર થવા પામી હતી.પરંતુ ઈમરજન્સી સેવાઓ પર નર્સ સ્ટાફ ફરજ પર હાજર રહેતા દરદીઓને કઈંક અંશે રાહત રહી હતી.

Read Also

Related posts

BJPનું હ્દય પરિવર્તન: જૂની સરકારોએ જનતાને જે ડામ આપ્યા તેના પર ભૂપેન્દ્ર પટેલ મલમ લગાવશે, રૂપાણીના નિર્ણયો બદલવાનો વિચાર

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: GTUમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો, દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ લેવાશે પરીક્ષાઓ

Pravin Makwana

અમદાવાદમાં ઔવેસીનો ફ્લોપ શો: સાબરમતી જેલની મુલાકાતે જતાં પોલીસે કરી અટકાયત, યુપીના ગેંગસ્ટરને મળવાની હતી ઈચ્છા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!