ગુજરાત રાજ્યમાં ભરૂચમાં રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપાયેલા વ્યક્તિને પાસાનો હુકમ રદ્દ કરવાની અરજી દાખલ થઈ હતી. પાસાનો હુકમ રદ્દ કરવાના મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારનો મોટો ઉધડો લીધો. જોમાં ગુજરાત હાઇકોર્ટે ભરૂચના કલેક્ટર સામે લાલ આંખ કરતા જણાવ્યું કે કોર્ટમાં એક જ વાર મોકો મળે છે. આથી મુદ્દત માંગવાનો કોઇ મતલબ નથી.

- ભરૂચ કલેકટરની સામે હાઇકોર્ટની લાલ આંખ
- Hc એ લીધો સરકારનો ઉધડો
- કોર્ટમાં એક જ વાર મોકો મળે છે
- મુદત માંગવાનો કોઈ મતલબ નથી
- અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે કોર્ટમાં મુદત માંગે છે
કોર્ટની કમગીરી વિશ્વસનીયતા પર ટકી
- આ ભૂલ સિસ્ટમને ખોરવી રહી છે
- કોર્ટની કમગીરી વિશ્વસનીયતા પર ટકી છે
- અધિકારીઓને ખ્યાલ હોવો જોઈએ
- ભરૂચમાં રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપાયેલા બે વ્યક્તિને પાસા કરાઈ હતી
- પાસાનો હુકમ રદ્દ કરવા હાઇકોર્ટમાં બે વ્યક્તિઓ કરી હતી અરજી

કોર્ટે જણાવ્યું કે અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે કોર્ટમાં મુદ્દત માંગે છે… આ ભૂલ સિસ્ટમને ખોરવી રહી છે… કોર્ટની કામગીરી વિશ્વસનીયતા પર ટકી છે… અધિકારીઓને આ બાબતનો ખ્યાલ હોવો જોઇએ…
READ ALSO
- વિકાસ ગાંડો થયો / અમદાવાદમાં ભૂવામાં ખાબક્યો વાહનચાલક, રસ્તાઓ પર તમારી જવાબદારી સાથે નિકળજો!
- ભાજપે સરકાર રચવા શરૂ કરી કવાયત / ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદના લઈ શકે છે શપથ, શિંદેને ડે.સીએમ બનાવવાની સંભાવના
- Breaking / CM ભૂપેન્દ્ર પટેલ પછી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
- અગ્નિપથ સ્કીમને લઈ મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન, અગ્નિવીરોને ભાજપના કાર્યકરો કહ્યા
- નેપાળની રાજધાનીમાં સ્ટ્રીટ ફૂડના વેચાણ પર પ્રતિબંધ, કાઠમંડુમાં કોલેરા પ્રસારને રોકવા કવાયત