GSTV

ભરૂચમાં ત્રણ માળના કોમ્પલેક્સની ગેલેરી ધરાશાયી, લોકોને બહાર કાઢવા ફાયર બ્રિગેડની કામગીરી શરૂ

Last Updated on November 7, 2019 by Arohi

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં આવેલા ત્રણ માળના કોમ્પ્લેક્ષની ગેલેરી ધરાશાયી થઈ ગઈ છે. ત્રીજા માળની ગેલેરી ધરાશાયી થતા ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. અને ફ્લેટમાં ધરાસાયી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Read Also

Related posts

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

ઇતિહાસ / કહાની ગુજરાતની એક એવી વાવની, જેની અંદર બની છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ: જાણો તેના વિશે

Zainul Ansari

AMC કમિશ્નરનો આદેશ, વર્ગ-1 અને 2ના અધિકારીઓને તમામ મિલકતોની આપવી પડશે જાણકારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!