GSTV

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

LRD Physical Test

Last Updated on December 1, 2021 by GSTV Web Desk

LRDની શારીરિક પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર થઈ છે. 3 અને 4 ડિસેમ્બરના રોજ યોજાનારી પરીક્ષા મોકૂફ રખાઈ છે. ભરૂચ અને વાવ સુરત ખાતે યોજાનારી પરીક્ષા મોકૂખ રખાઈ છે. આગામી તારીખની તારીખો ટૂંક સમયમાં જાહેરાત કરાશે.

  • 3 અને 4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી મોકૂફ રખાઇ
  • કસોટી માટે નવી તારીખ આગામી દિવસોમાં જણાવવામાં આવશે
  • કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર
  • LRDની શારીરિક પરીક્ષા અંગે મોટા સમાચાર
  • ભરૂચ, વાવ સુરત ખાતે યોજાનાર પરીક્ષા મોકૂફ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ વાદળછાયુ વાતાવરણ છવાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખી લોકરક્ષક અને પો.સ.ઇની શારીરિક પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આગામી તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!