GSTV

કૉમેડિયન ભારતીએ બૉયફ્રેન્ડ સાથે કરી સગાઇ

ટીવીની જાણીતી કૉમેડિયન ભારતી સિંહે સગાઇ કરી લીધી છે. ભારતી સિંહે તેના બૉયફ્રેન્ડ હર્ષ લિંબાચિયાની સાથે સગાઇ કરી છે.

ભારતીએ આ વિશે ઇન્સ્ટાગ્રામ પર બંનેની તસવીર શેર કરતા આ વાતની જાણકારી આપી છે. આ તસવીરમાં ભારતીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે અને બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ભારતીએ આ તસવીર શેર કરતા લખ્યું કે, યાદગાર પળ, રોકા ટાઇમ.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બંનેની સગાઇની વાત વહેતી થઇ હતી. પરંતુ, તેમણે આ વિશે કશું કહ્યું ન હતું.

#memoriablemoment❤❤❤❤????#rokatime#baby#respect #love#familytime #bharsh??????

A post shared by Bharti Singh (@bharti.laughterqueen) on


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નની તૈયારીઓ થઇ ગઇ છે શરૂ, આ ખાસ વ્યક્તિએ જણાવ્યું ક્યારે વાગશે શરણાઇ

Bansari

‘કસૌટી જિંદગી કી’ ફેમ સિજેન ખાન પર મહિલાએ લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મારી સાથે આ કારણે કર્યા લગ્ન

Ankita Trada

Video: ‘ભાભી જી ઘર પર હૈ’ની નવી ‘ગોરી મેમ’નો સેક્સી પૉલ ડાન્સ, ભલભલાને ભર શિયાળે પરસેવો છોડાવી દે લાગે છે એવી Hot

Bansari
Do NOT follow this link or you will be banned from the site!