GSTV

કોમેડિયન ભારતી સિંહે બોયફ્રેન્ડ હર્ષ સાથે કરાવ્યું રોમેન્ટિક ફોટો શૂટ, ફોટા થયા વાઇરલ

જાણીતી કોમેડિયન ભારતી સિંહે લગ્ન પહેલા  તેના બોયફ્રેન્ડ હર્ષ સાથે  રોમેન્ટિક ફોટો શૂટ કરાવ્યું છે.  ફોટો શૂટમાં ભારતી અને હર્ષની ખૂબ જ સારી  કેમેસ્ટ્રી જોવા મળી હતી.  ભારતીએ આ વેડિંગ ફોટોશૂટમાં  બ્લેક ગાઉન પહેર્યું હતું. અને હર્ષે  મરૂન બ્લેઝર તથા  ડેનિમ પહેર્યું હતું.  આ બંનેના ફોટા  લોકોને ખૂબ પસંદ આવ્યા છે.

 

 

 

 

 

Related posts

જામનગર/ દસ કરોડની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ, પરત પૈસા ન આપતા મામલો વકર્યો

Pravin Makwana

રોકાણ/ શું તમે પણ કરવા માગો છો શેર માર્કેટમાંથી તગડી કમાણી, સ્ટેપ બાય સ્ટેપ જાણો શું છે આખી પ્રોસેસ

Bansari

Google ની આ App એ તોડ્યા તમામ રેકોર્ડ, પ્લેસ્ટોર દ્વારા 500 મિલિયનથી પણ વધુ લોકોએ કરી ડાઉનલોડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!