GSTV
Gujarat Government Advertisement

લગ્ન પહેલાં ભારતી અને હર્ષે રાખી ‘માતા કી ચૌકી’, જુઓ તસવીરો

Last Updated on November 30, 2017 by Bansari

કોમેડી ક્વિન તરીકે જાણીતી ભારતી સિંહ 3 ડિસેમ્બરે હર્ષ લિંબાચિયા સાથે લગ્નના બંઘનમાં બંધાવા જઇ રહી છે. તેમના લગ્ન માટે તેના પરિવારજનો અને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. બુધવારે ભારતીના ઘરે લગ્ન સાથે સંબંધિત અંતિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

 

ભારતીના ઘરે માતાકી ચોકીનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ભારતીના ઘરે હર્ષ પણ હાજર રહ્યો હતો.

ભારતીએ એક દિવસ પહેલાં ચૂડાની વિધિ પણ પૂરી કરી હતી. આ દરમિયાન ભારતીએ લગાવેલા ઠુમકાની તસવીરોએ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

 

આ પહેલાં  યુગલ પોતાનું વેડિંગ સોન્ગ પણ લોન્ચ કરી ચુક્યું છે. ભારતી અને હર્ષે નચ બલિયેની નવમી સીઝનમાં પણ ભાગ લીધો હતો. ભારતી અવારનવાર સોશિયલ મીડિયા પર હર્ષ સાથેની પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Gujarat Government Advertisement

Related posts

રામાયણના ‘રાવણ’ અરવિંદ ત્રિવેદીના મોતની અફવાઓ, ‘લક્ષ્મણ’ સુનિલ લહેરીએ જણાવ્યું સત્ય

Damini Patel

દુઃખદ/ કોરોનાથી બિગબોસની આ કન્ટેસ્ટન્ટના ભાઈની મોત, શેર કર્યો ઈમોશનલ પોસ્ટ

Damini Patel

બિગબોસની આ કન્ટેસ્ટન્ટની માતાને ન મળ્યો હતો હોસ્પિટલમાં બેડ, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!