GSTV

જાણો કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે ફરીવાર શું વિવાદિત નિવેદન આપ્યું

વિવાદિત નિવેદન આપવા માટે જાણીતા કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહ ફરીવાર વિવાદમાં આવ્યુ છે. ગિરિરાજસિંહે એક નિવેદનમાં જણાવ્યુ કે,  હિંદુઓની ઘટતી સંખ્યા, અને અન્ય જાતિની વસ્તી પર રોક લગાવવામાં  નહીં આવે તો સામાજિક સમરસતા પર જોખમ ઉભુ થઈ શકે છે. ગરિરાજસિંહે કહ્યુ કે, 1947માં હિંદુઓની 33 કરોડ વસ્તી હતી જે આજે 125 કરોડ પહોંચી છે. દેશના 54 જિલ્લામાં હિંદુઓની જનસખ્યામાં ઘટાડો નોંધાયો છે. જેથી હિંદુઓના અસ્તિત્વ પર જોખમ ઉભુ થઈ શકે છે.

 

Related posts

મગફળી રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, આવતી કાલથી શરૂ થશે ખરીદી

pratik shah

કામના સમાચાર/ આજથી શરૂ થઇ 392 સ્પેશિય ટ્રેનો, એક ક્લિકે જાણો તમામ નિયમોથી લઇને ભાડા સુધી બધુ જ

Bansari

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!