GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

ભાજપ નેતાએ પાકના પીએમ ઈમરાન ખાનની સરખામણી પટાવાળા સાથે કરી

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સરખામણી પટાવાળા સાથે કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે, આખી દુનિયા જાણે છેકે, પાકિસ્તાનની સરકાર કોણ ચલાવી રહ્યુ છે. પાકિસ્તાનની સરકાર આતંકવાદી, પાકિસ્તાનની સેના અને આઈએસઆઈ ચલાવી રહી છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન પોતાને ભલે પીએમ ગણાવે પરંતુ પાકિસ્તાનમાં તેની હેસિયત પટાવાળાથી વધુ નથી.

સ્વામીએ વધુમાં કહ્યુ કે, પાકિસ્તાન સાથે વાતચીત કરવાની કોઈ જરૂર નથી. વિદેશ પ્રધાને સુષમા સ્વરાજે પાકિસ્તાન સાથે વાતચીત કરી સમયને બર્બાદ ન કરવો જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીના નિવેદન  પહેલા વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યુ હતું. કે, અમેરિકાએ ઓસામાને ઠાર કર્યો પરંતુ આજે મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાનનાં ખુલેઆમ ફરી રહ્યો છે.

 

Related posts

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19,769 લોકોના થયા ટેસ્ટ, અમદાવાદમાં કુલ કેસનો આંક 26 હજારને પાર

pratik shah

ભૂમિપૂજન માટે તૈયાર રામનગરી અયોધ્યા, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પહોંચશે મહેમાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!