GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

મધ્ય પ્રદેશના મંદસોરમાં ભાજપના કદાવર નેતાની થઈ હત્યા

મધ્ય પ્રદેશના મંદસોરમાં ભાજપના કદાવર નેતા અને મંદસોર નગરપાલિકાના અધ્યક્ષ પ્રહલાદ બંધવારની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી. પ્રહલાદ બંધવારને બે અજાણ્યા શખ્સોએ ગોળી મારી અને બાદમાં બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા, હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગોળી મારતા ઘાયલ થયેલા ભાજપ નેતાને હોસ્પિટલ સારવાર  માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત થયુ હતું. હત્યાની ઘટના બાદ મંદસોરમાં પોલીસે નાકાબંધી કરી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં  હત્યા પાછળ જમીન વિવાદનું કારણ હોવાનું સામે આવ્યુ છે.

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel

કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી સુધી લોકડાઉન : હજુ એક સપ્તાહ બાદ છૂટછાટનો મળશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!